મુખ્ય વિષય પર જાઓ

ફર્નિચર, વાસણ અને ઘરનાં ઉપકરણોના કરિયાવર પેકેજ, એક જ શોરૂમમાં. વિગતો માટે સંપર્ક કરો.

English 73592 65143

નિયમો અને શરતો

વેબસાઇટ પરની માહિતી

પેકેજ, વસ્તુઓ અને કિંમતની માહિતી માર્ગદર્શન માટે છે. ઓર્ડર પહેલાં હાલની કિંમત, વસ્તુઓ અને ઉપલબ્ધતા શોરૂમ સાથે કન્ફર્મ કરો.

પૂછપરછ અને ઓર્ડર

વેબસાઇટ પરથી પૂછપરછ મોકલવી કે WhatsApp બટન દબાવવું એ ઓર્ડર નથી. ઓર્ડર શોરૂમ સાથે સીધી વાત કરીને જ નક્કી થાય છે.

ચિત્રો

જ્યાં ચિત્ર પર "માત્ર સમજ માટે" લખેલું હોય, ત્યાં તે ચોક્કસ વેચાતી વસ્તુ નથી.

સંપર્ક

નિલેશભાઈ: 73592 65143
સાર્થકભાઈ: 83478 36903
કેસરિયા–દીવ મેઇન રોડ, તડ ચેક પોસ્ટ પાસે, તડ, ગુજરાત

છેલ્લો સુધારો: 24 Oct 2026

કૉલ કરો પૂછપરછ મોકલો